અમેરિકાની ઇરાનને ખુલ્લી ધમકી, જો ‘સ્ટ્રેટ ઓફ હોર્મુઝ’ પાસે તેલ સપ્લાય રોકાશે તો……..
US Iran Strait of Hormuz : વિશ્વમાં ફરી એકવાર યુદ્ધના વાદળો ઘેરાયા છે. અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ ચરમસીમાએ પહોંચ્યો છે. અમેરિકાના સંરક્ષણ મંત્રાલયે ચેતવણી આપી છે કે જો ઈરાન દ્વારા ‘સ્ટ્રેટ ઓફ હોર્મુઝ’ (Strait of Hormuz) માં તેલના પુરવઠાને રોકવાનો પ્રયાસ કરવામાં આવશે, તો અમેરિકા અત્યાર સુધીનો સૌથી ભીષણ હુમલો કરશે. US Iran Strait…

