Iran Israel War 2026:

ઇરાને વિશ્વના પ્રખ્યાત પ્રવાસન સ્થળો અને પાર્ક પર મિસાઈલ હુમલાની આપી ચેતવણી

Iran Israel War 2026: મધ્ય પૂર્વમાં ચાલી રહેલા સંઘર્ષને ત્રણ અઠવાડિયા વીતી ગયા હોવા છતાં ઈરાન હજુ પણ મોટા પાયે મિસાઈલોનું ઉત્પાદન કરી રહ્યું હોવાના અહેવાલો સામે આવ્યા છે ઇઝરાયેલ અને અમેરિકા સાથેના યુદ્ધ વચ્ચે ઈરાને હવે તેના નિશાન બદલ્યા હોય તેવું લાગી રહ્યું છે ઈરાને ચેતવણી આપી છે કે તેના આગામી લક્ષ્યોમાં વિશ્વના કેટલાક…

Read More