Adani Airports: અદાણી એરપોર્ટ્સે વૈશ્વિક ધિરાણમાંથી $750 મિલિયન એકત્ર કર્યા

Adani Airports: ભારતની સૌથી મોટી ખાનગી એરપોર્ટ ઓપરેટર અને અદાણી એન્ટરપ્રાઇઝ લિમિટેડની પેટાકંપની, અદાણી એરપોર્ટ્સ હોલ્ડિંગ્સ લિમિટેડ (AAHL) એ એક્સટર્નલ કોમર્શિયલ બોરોઇંગ્સ (ECB) દ્વારા આંતરરાષ્ટ્રીય બેંકોના જૂથ પાસેથી US$750 મિલિયન એકત્ર કર્યા છે. આ વ્યવહાર ફર્સ્ટ અબુ ધાબી બેંક, બાર્કલેઝ અને સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેંક દ્વારા ચલાવવામાં આવી રહ્યો છે. Adani Airports: આ સંદર્ભમાં, કંપની દ્વારા…

Read More