મેપ પર ખોટો રસ્તો બતાવવા પર GOOGLE કરી સ્પષ્ટતા,જાણો શું કહ્યું…
ઉત્તર પ્રદેશના બરેલીમાં રવિવારે એક કાર અધૂરા પુલ પરથી પડી ગઈ હતી. ગૂગલ મેપ પર ખોટો રસ્તો જોઈને જ ડ્રાઈવરે કાર બ્રિજ ઉપરથી હંકારી હતી. અકસ્માતમાં 3 લોકોના મોત થયા હતા. આ મામલે પોલીસમાં ફરિયાદ કરવામાં આવી છે. જેમાં ગૂગલ મેપ્સના રિજનલ મેનેજરને જવાબદાર ઠેરવવામાં આવ્યા છે. આ મામલે સાર્વજનિક બાંધકામ વિભાગના 4 અધિકારીઓ સામે…