
Google એ ઓનલાઇ સર્ચ એન્જિનમાં બાદશાહત કાયમ રાખવા માટે ગેરકાયદેસર કામ કર્યું: અમેરિકા કોર્ટ
Google ને મોટો ઝટકો લાગ્યો છે. યુએસ કોર્ટે સ્વીકાર્યું છે કે ગૂગલે ઓનલાઈન સર્ચમાં પોતાનો એકાધિકાર બનાવવા માટે ગેરકાયદેસર પદ્ધતિઓનો ઉપયોગ કર્યો છે. અમેરિકાની ડિસ્ટ્રિક્ટ કોર્ટના જજ અમિત પી મહેતાએ આ નિર્ણય આપ્યો છે. આ નિર્ણય ટેકનોલોજી જગત માટે માઈલસ્ટોન સાબિત થઈ શકે છે. વાસ્તવમાં, ટેક્નોલોજી સેક્ટરમાં આપણે એવી ઘણી કંપનીઓ જોઈ રહ્યા છીએ, જેમના…