ગુજરાત હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માત્ર પેન્ડિંગ FIR ના બહાને નિવૃત્ત કર્મચારીની ગ્રેચ્યુઇટી રોકી શકાય નહીં
Gujarat HC Gratuity Order: રાજ્યના સરકારી અને અર્ધસરકારી કર્મચારીઓના નિવૃત્તિ લાભો અંગે ગુજરાત હાઈકોર્ટે એક અત્યંત મહત્વપૂર્ણ અને દિશાસૂચક ચુકાદો આપ્યો છે. અદાલતે સ્પષ્ટ આદેશ કર્યો છે કે જો કોઈ નિવૃત્ત કર્મચારી સામે માત્ર ફોજદારી ગુનો કે એફઆઈઆર (FIR) નોંધાયેલી હોય અને તે પેન્ડિંગ હોય, તો તેવા સંજોગોમાં તેની ગ્રેચ્યુઇટીની રકમ વહીવટી તંત્ર દ્વારા અટકાવી…

