
રાજ્યના કર્મચારીઓ માટે ખુશખબર, ગ્રેચ્યુઇટીની મહત્તમ મર્યાદા 20 લાખથી વધારીને 25 લાખ કરાઇ!
ગ્રેચ્યુઇટી – મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના કર્મચારી-અધિકારીઓના હિત માટે મહત્વનો નિર્ણય લીધો છે. અત્યાર સુધી રાજ્ય સરકારના કર્મચારીઓ અને અધિકારીઓને નિવૃત્તિ અથવા અવસાન સમયે ગ્રેચ્યુઇટી ની મહત્તમ મર્યાદા 20 લાખ રૂપિયા હતી, જે હવે 25 લાખ રૂપિયા કરવામાં આવી છે.કેન્દ્ર સરકારના ધોરણો મુજબ લેવાયેલા આ પગલાથી રાજ્યના કર્મચારીઓને વય નિવૃત્તિ અને અવસાન ગ્રેચ્યુઇટીમાં 25…