
GSTમાં મોટી રાહત, હવે માત્ર 5 અને 18 ટકાના બે જ સ્લેબ,જાણો શું સસ્તું થશે…..
બુધવારે નવી દિલ્હીમાં GST કાઉન્સિલની 56મી બેઠક શરૂ થઈ. નાણામંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં થયેલી આ બેઠકમાં ઘણા પ્રસ્તાવોને મંજૂરી આપવામાં આવી. નાણામંત્રીએ સ્પષ્ટતા કરી કે હવે ફક્ત બે GST સ્લેબ રહેશે, જે 5% અને 18% હશે. આનો અર્થ એ થયો કે હવે 12 અને 28% ના GST સ્લેબ નાબૂદ કરવામાં આવ્યા છે અને તેમાં સમાવિષ્ટ…