
સાઈ સુદર્શનની વિસ્ફોટક સદીથી ગુજરાતે દિલ્હીને 10 વિકેટે હરાવ્યું, પ્લે ઓફમાં એન્ટ્રી
GT vs DC Highlights- ગુજરાત ટાઇટન્સ (GT) એ IPL 2025 માં દિલ્હી કેપિટલ્સ (DC) સામે 10 વિકેટથી શાનદાર જીત નોંધાવી. GT એ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં કોઈપણ નુકસાન વિના 200 રનનો લક્ષ્યાંક હાંસલ કર્યો અને ઇતિહાસ રચ્યો. જીટી આઈપીએલમાં 200 થી વધુના લક્ષ્યાંકનો પીછો કરનારી પ્રથમ ટીમ બની ગઈ છે, જેમાં કોઈ પણ વિકેટ ગુમાવ્યા વિના…