
Gujarat ATS એ બનાવટી વિઝા કૌભાંડનો કર્યો પર્દાફાશ, ચાર આરોપીઓ ઝડપાયા
Gujarat ATS: ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS)એ એક મોટા વિઝા કૌભાંડનો પર્દાફાશ કરીને નકલી વિઝા બનાવી લોકોને છેતરતી ગેંગના ચાર સભ્યોની ધરપકડ કરી છે. આ ગેંગ યુરોપના દેશો, ખાસ કરીને લક્ઝમબર્ગના બનાવટી વિઝા બનાવી, નિર્દોષ લોકો પાસેથી લાખો રૂપિયા વસૂલીને છેતરપિંડીનો ધંધો ચલાવતી હતી. ATSની આ કાર્યવાહીથી 43 લોકોને આ ગેંગ દ્વારા ઠગાયા હોવાનું બહાર…