સુરતમાં BJP નેતાએ લગ્ન પ્રસંગે ફાયરિંગ કર્યું, 2 લોકો ઘાયલ
સુરતના ડિંડોલી વિસ્તારમાં એક લગ્ન પ્રસંગ દરમિયાન BJP નેતા એ ફાયરિંગ કર્યું, જેમાં 2 લોકો ઘાયલ થયા. આ મામલે પોલીસએ હુમલાખોર, ઉમેશ તિવારીની ધરપકડ કરી છે. ઉમેશ પાસે લાયસન્સવાળી રિવોલ્વર હતી અને તેણે લગ્નના ઉજવણીમાં 3 રાઉન્ડ ફાયર કર્યા, આ ઘટનામાં ફાયરિંગ દરમિયાન 2 વ્યક્તિઓને ઇજા થઇ હતી. એક સમય પર, ઉમેશે પોલીસને આ ઘટનાને…