India Pakistan Border Security

ભારત-પાકિસ્તાન સરહદ પર સુરક્ષા કવાયત: 10 IPS અધિકારીઓ બે રાત સરહદી ગામોમાં રોકાઈ કરશે સમીક્ષા

India Pakistan Border Security મજબૂત બનાવવા માટે ગુજરાતના સરહદી વિસ્તારોમાં ખાસ સુરક્ષા કવાયત હાથ ધરવામાં આવી છે. 10 IPS અધિકારીઓ 26 અને 27 નવેમ્બરે કચ્છ, વાવ-થરાદ અને પાટણ જિલ્લાના 20 સરહદી ગામોમાં બે રાત રોકાઈને સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરશે. આ દરમિયાન અધિકારીઓ સ્થાનિક લોકોનાં ઘરોમાં રોકાશે અને ગ્રામજનો તથા પોલીસ કર્મચારીઓ સાથે સીધો સંવાદ કરશે….

Read More