ગુજરાતમાં 11 માસના કરાર આધારિત શિક્ષકોની થશે ભરતી, જાણો લાયકાત અને પસંદગી પ્રક્રિયા
Gujarat Teacher Recruitment રાજ્યની ગુજરાતી માધ્યમ સિવાયની અન્ય માધ્યમની (હિન્દી, અંગ્રેજી, મરાઠી વગેરે) સરકારી પ્રાથમિક શાળાઓમાં લાંબા સમયથી ખાલી પડેલી શિક્ષકોની જગ્યાઓને કારણે શિક્ષણ કાર્ય પ્રભાવિત ન થાય તે માટે શિક્ષણ વિભાગ (Education Department) દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. ટેટ-1/2 (TET 1-2) પાસ ઉમેદવારોની અછત અને જ્ઞાન સહાયક યોજના (Gyan Sahayak Scheme) હેઠળ પણ…

