
Gujarat Health Workers Strike: ગુજરાતમાં આરોગ્ય કર્મચારીઓની હડતાળ, સરકારનું અલ્ટીમેટમ
Gujarat Health Workers Strike: ગુજરાતમાં આરોગ્ય વિભાગના પંચાયતી સંવર્ગના કર્મચારીઓ છેલ્લા 15 દિવસથી પડતર માંગણીઓ માટે હડતાળ પર છે. જેના કારણે રાજ્યની આરોગ્ય સેવાઓ ગંભીર રીતે અસરગ્રસ્ત બની છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે સખત વલણ અપનાવ્યું છે. તેમણે સ્પષ્ટ કરી દીધું છે કે હડતાળ સરકારની મંજૂરી વિના છે અને હવે રાજ્યમાં…