મહિન્દ્રાએ 5 ડોરવાળી Mahindra Thar Roxx ઓછી કિંમતે કરી લોન્ચ, અદ્ભુત ફીચર્સ ,જાણો
Mahindra Thar Roxx : દેશની અગ્રણી સ્પોર્ટ યુટિલિટી વ્હીકલ ઉત્પાદક મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાએ લાંબી પ્રતીક્ષા પછી આજે રાત્રે સત્તાવાર રીતે તેની નવી Mahindra Thar Roxx વેચાણ માટે લોન્ચ કરી છે. પાંચ દરવાજાના થાર રોકક્સના એન્ટ્રી લેવલ બેઝ પેટ્રોલ વેરિઅન્ટ (MX1)ની શરૂઆતની કિંમત માત્ર 12.99 લાખ રૂપિયા નક્કી કરવામાં આવી છે. જ્યારે ડીઝલ મેન્યુઅલ વર્ઝન (MX1)ની…