Junagadh Liquor Case

Junagadh Liquor Case: દારૂના ટ્રકમાંથી 60 લાખનો જથ્થો સગેવગે કરાયાનો ધારાસભ્યનો આક્ષેપ

Junagadh Liquor Caseમાં જૂનાગઢ રેન્જ પોલીસની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા થયા છે. વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઈટાલીયાએ વંથલી નજીક પકડાયેલા દારૂ ભરેલા ટ્રકના જથ્થામાંથી આશરે રૂ.60 લાખનો દારૂ બારોબાર વેચી દેવાયો હોવાનો આક્ષેપ કર્યો છે. આ મામલે તેમણે સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC)ના એસપી મયુર ચાવડાને લેખિત ફરિયાદ આપીને તપાસ અને જવાબદારો સામે કાર્યવાહી કરવાની માગ…

Read More