વીકેન્ડમાં સ્ત્રી-2 ફિલ્મ જોવાની મજા પડી જશે, મજબૂત સ્ટોરી સાથે શ્રદ્વા કપૂરની દમદાર એક્ટિગ

શ્રધ્ધા કપૂર અને રાજુકમાર રાવ સ્ત્રી 2માં મહત્વની ભૂમિકામાં જોવા મળે છે. ‘સ્ત્રી 2’ સિનેમાઘરોમાં રિલીઝ થઈ ગઈ છે. આ ફિલ્મને લઈને દર્શકોમાં ભારે ઉત્સુકતા છે. ફિલ્મ જોવાનું પ્લાનિંગ કરતા પહેલા, જો તમારે જાણવું હોય કે સ્ત્રી 2 કેવી છે? તો આ સમીક્ષા વાંચો.સ્ત્રી ભાગ 1 કરતાં સ્ત્રી 2 વધુ મનોરંજક છે. જો તમને હોરર…

Read More

ISROમાં મફત કોર્ષ શીખવાની સોનેરી તક, આ રીતે કરો અરજી

ISRO Free Courses  ટેક્નોલોજી અને અવકાશ સંશોધનને એકસાથે પ્રોત્સાહન આપવા માટે ISRO દ્વારા એક મફત કોર્સ શરૂ કરવામાં આવી રહ્યો છે. આ કોર્સ દ્વારા, વિદ્યાર્થીઓ AI/ML અને DL સહિત ઘણા ક્ષેત્રોનું જ્ઞાન મેળવશે. આ કોર્સ પાંચ દિવસનો રહેશે.આધુનિક ટેક્નોલોજી અને અવકાશ સંશોધનને એકસાથે પ્રોત્સાહિત કરવાની દિશામાં પગલાં લેતા, ભારતીય અવકાશ સંશોધન સંસ્થાએ એક ઉત્તમ અભ્યાસક્રમ…

Read More

શું તમારા હૃદયના ધબકારા અચાનક વધી જાય છે? ચેતી જજો,વહેલી તકે ડૉકટરની મુલાકાત લો!

 હૃદય: જો તમારે તમારી જાતને ફિટ રાખવી હોય તો હૃદયના સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. ઘણી વખત હૃદયના ધબકારા અચાનક વધવા લાગે છે. તેની પાછળ ઘણા કારણો હોઈ શકે છે, પરંતુ જો આવું સતત થવા લાગે તો તે ચિંતાનો વિષય બની શકે છે. વધેલા ધબકારા ને અવગણવું મોંઘુ સાબિત થઈ શકે છે. ઘણા કિસ્સાઓમાં, ઝડપી…

Read More
વિશ્વ ફેફસા કેન્સર

વિશ્વ ફેફસા કેન્સર દિવસ કેમ ઉજવવામાં આવે છે,જાણો તેના ઇતિહાસ સાથેની તમામ માહિતી

   વિશ્વ ફેફસા કેન્સર દિવસ દર વર્ષે 1 ઓગસ્ટના રોજ ઉજવવામાં આવે છે, તેનો હેતુ ફેફસાના કેન્સર વિશે જાગૃતિ ફેલાવવાનો અને આ રોગની રોકથામ, નિદાન અને સારવાર પર ભાર આપવાનો છે હતી. વર્લ્ડ લંગ કેન્સર કોંગ્રેસ. 1. ફેફસાના કેન્સરની સમસ્યા શું છે? ( વિશ્વ ફેફસાના કેન્સર દિવસ ) ફેફસાંનું કેન્સર, જેને ફેફસાના કેન્સર તરીકે પણ…

Read More
વાયનાડ

કેરળના વાયનાડમાં કુદરતનો કહેર,120 લોકોના મોત, 90થી વધારે લાપતા

કેરળના વાયનાડ જિલ્લામાં કુદરતના વિનાશથી સમગ્ર દેશ વ્યથિત છે. વરસાદ બાદ ભૂસ્ખલનના કારણે મૃત્યુઆંક સતત વધી રહ્યો છે. અત્યાર સુધીમાં 123 લોકોના મોતની પુષ્ટિ થઈ છે. 90 થી વધુ લોકો ગુમ હોવાનું કહેવાય છે, જ્યારે NDRF, આર્મી, નેવી અને એરફોર્સના જવાનો દ્વારા મોટી સંખ્યામાં લોકોને કાટમાળમાંથી બચાવી લેવામાં આવ્યા છે. 128 લોકો ઘાયલ હોવાનું કહેવાય…

Read More
 HEAVY RAIN

ગુજરાતમાં 126 તાલુકામાં મેઘરાજાની શાહી સવારી, કચ્છમાં ધમધમાટી,અબડાસામાં 4 ઇંચ વરસાદ ખાબક્યો

 HEAVY RAIN  ગુજરાતમાં ભારે વરસાદને લઇને હવામાન વિભાગે અનેક જિલ્લાઓને અલર્ટના નિર્દેશ આપ્યા છે. રાજ્યના 126 તાલુકામાં સાર્વત્રિક વરસાદ પડ્યો છે. કચ્છમાં મેઘરાજાની શાહી સવારી જોવા મળી રહી છે. સરકારના આંકડા મુજબ  આજે સૌથી વધુ સવા 4 ઈંચ વરસાદ કચ્છ જિલ્લાના અબડાસા તાલુકામાં નોંધાયો  આ ઉપરાંત પાટણના સરસ્વતી તાલુકામાં સાડા 3 ઈંચ, પાટણમાં 3 ઈંચ…

Read More

મનુ ભાકરે રચ્યો ઈતિહાસ, એક ઓલિમ્પિકમાં 2 મેડલ જીતનાર બની પ્રથમ ભારતીય

મનુ ભાકરે :  ભારતની સ્ટાર મનુ ભાકરે ઓલિમ્પિકમાં બે મેડલ જીતીને ઈતિહાસ રચ્યો છે. તેણે સરબજીત સિંહ સાથે મળીને પેરિસ ઓલિમ્પિકમાં 10 મીટર મિક્સ્ડ ટીમ ઈવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. પેરિસ ઓલિમ્પિકમાં મનુ ભાકરનો આ બીજો મેડલ છે. આ સાથે મનુ ઓલિમ્પિક ઈતિહાસમાં એક જ ઓલિમ્પિકમાં બે મેડલ જીતનારી પ્રથમ ભારતીય ખેલાડી બની ગઈ છે….

Read More