ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે: ગાંધીનગરના જમિયતપુરામાં શિક્ષાપત્રી મહોત્સવમાં આપશે હાજરી
શિક્ષાપત્રી મહોત્સવમાં : ગાંધીનગર (Gandhinagar): કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ (Amit Shah) આવતીકાલે ૨૭ જાન્યુઆરી, ૨૦૨૬ના રોજ પોતાના વતન ગુજરાતના પ્રવાસે (Gujarat Visit) આવી રહ્યા છે. આ મુલાકાત દરમિયાન તેઓ ગાંધીનગર જિલ્લાના જમિયતપુરા (Jamiyatpura) ખાતે આયોજિત એક ભવ્ય ધાર્મિક મહોત્સવમાં સહભાગી થશે. સ્વામિનારાયણ સંપ્રદાય (Swaminarayan Sampraday) દ્વારા પવિત્ર ગ્રંથ ‘શિક્ષાપત્રી’ (Shikshapatri) ના લેખનને…

