સાત સૂર્ય

ચીનના આકાશમાં કેમ દેખાયા સાત સૂર્ય ? જાણો

સાત સૂર્ય :  ચીનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં આકાશમાં સાત સૂર્ય દેખાય છે. આ મહિનાની શરૂઆતમાં વાંગ નામની મહિલાએ ચેંગડુની એક હોસ્પિટલમાંથી કેમેરામાં આ ફૂટેજ કેદ કર્યા હતા. વિડિયોમાં, વિવિધ તીવ્રતાવાળા સાત તેજસ્વી સ્થળો એક પંક્તિમાં જોવા મળે છે. આ નજારો જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે અને…

Read More

નીતીશ અને નાયડુએ વકફ બિલનો વિરોધ કરવાનું આપ્યું વચન : મૌલાના અરશદ મદની

તાજેતરમાં જ લોકસભામાં વકફ સુધારા બિલ રજૂ કરવામાં આવ્યું હતું, જેના પર વિપક્ષી દળો દ્વારા ભારે હોબાળો થયો હતો. આ પછી વક્ફ બિલને સંસદની જેપીસી કમિટીને મોકલવામાં આવ્યું હતું. માનવામાં આવે છે કે આ બિલ પર વિસ્તૃત ચર્ચા કર્યા બાદ તેને ફરીથી સંસદમાં રજૂ કરવામાં આવી શકે છે. દરમિયાન, ગુરુવારે જમિયત ઉલેમા-એ-હિંદ અને ઓલ ઈન્ડિયા…

Read More

નોળિયાએ સેકન્ડમાં જ કોબ્રાને કચડી નાંખ્યો, જુઓ વીડિયો

સાપ અને નોળિયા વચ્ચેની દુશ્મનાવટ જાણીતી છે. જ્યારે પણ આ બંને સામસામે આવે છે ત્યારે તરત જ હુમલો કરી દે છે. પરંતુ બંને વચ્ચેની લડાઈમાં સાપ થોડો નબળો પડી જાય છે અને હંમેશા નોળિયા સાથે ન લડવાનો પ્રયત્ન કરે છે. જો નોળિયો સામે આવે છે, તો સાપ બંને વચ્ચે લડાઈ ટાળવા માટે શ્રેષ્ઠ પ્રયાસ કરે…

Read More
સ્કૂલ વાન

પાકિસ્તાનમાં સ્કૂલ વાન પર અંધાધૂંધ ગોળીબાર, બે બાળકોના મોત, પાંચ ગંભીર ઇજાગ્રસ્ત

પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં ગુરૂવારે એક સ્કૂલ વાન પર બંદૂકધારીઓએ ગોળીબાર કર્યો હતો, જેમાં બે બાળકોના મોત થયા હતા અને અન્ય પાંચ ઘાયલ થયા હતા. આ ઘટના લાહોરથી લગભગ 400 કિલોમીટર દૂર એટોક જિલ્લાના ઢેરી કોટ વિસ્તારમાં બની હતી. પોલીસના જણાવ્યા અનુસાર, સ્કૂલ વાન બાળકોને સ્કૂલે મૂકવા જઈ રહી હતી ત્યારે અજાણ્યા બંદૂકધારીઓએ તેના પર ગોળીબાર…

Read More

ભારતીય ટીમ 2025માં આ દેશ સામે ટેસ્ટ સિરીઝ રમશે, સંપૂર્ણ શેડ્યૂલ જાણો

ભારતીય ટીમ આવતા વર્ષે પાંચ મેચની ટેસ્ટ શ્રેણી માટે ઈંગ્લેન્ડના પ્રવાસે જવાની છે. ત્યાં સુધીમાં ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપનો ચોથો તબક્કો શરૂ થશે અને આ ટેસ્ટ શ્રેણી તેનો એક ભાગ હશે. ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2023-25 ​​ત્યાં સુધીમાં પૂરી થઈ જશે. ઈંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડ (ECB) એ ઈંગ્લેન્ડ મેન્સ એન્ડ વિમેન્સ 2025 સમર ઈન્ટરનેશનલ…

Read More

કાશ્મીરમાં કોંગ્રેસ નેશનલ કોન્ફરન્સ સાથે ગઠબંધન કરીને લડશે ચૂંટણી

જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણીની જાહેરાત બાદ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ રાજ્યની મુલાકાત લીધી હતી. આ દરમિયાન કોંગ્રેસના નેતાઓએ વિધાનસભાની ચૂંટણીને લઈને બેઠક પણ યોજી હતી. બેઠક બાદ ખડગેએ કહ્યું કે અમે નેતાઓ સાથે વાત કરી અને આગામી ચૂંટણીની રણનીતિ અંગે તેમની સલાહ માંગી. રાહુલ ગાંધી તમામ પક્ષોને સાથે લઈને ચૂંટણી…

Read More
રામગીરી મહારાજ

રામગીરી મહારાજે ઇસ્લામના મહાન પયગંબર સાહેબ વિશે વાંધાજનક ટિપ્પણી કરતા ગોમતીપુરમાં ભારે વિરોધ પ્રદર્શન

મહારાષ્ટ્રના રામગીરી મહારાજ દ્વારા ઇસ્લામના મહાન પયગંબર સાહેબને લઇને વાંધાજનક ટિપ્પણી કરી હતી જેના લીધે સમગ્ર મુસ્લિમ સમાજમાં દુ:ખની લાગણી જોવા મળી રહી છે.આ નિવેદન મામલે દેશભરમાં રામગીરી મહારાજ સામે પોલીસ ફરિયાદ થઇ રહી છે.આ રામગીરી મહારાજના વિવાદાસ્પદ નિવેદનને લઇને અમદાવાદ ગોમતીપુરના ઝૂલતા મીનારા ના પટાગણ પાસે મુસ્તુફા રઝા એકેડમી દ્વારા  વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું…

Read More

બસમાં ચઢવા માટે મહિલાએ અપનાવ્યો આ જુગાડ, જુઓ વીડિયો

આજકાલ લોકો દુનિયામાં જુગાડ વિડીયો ટેક્નોલોજીનો ઘણો ઉપયોગ કરી રહ્યા છે. ઘણા લોકો જુગાડનો ઉપયોગ કરીને એવી વસ્તુઓ બનાવે છે જેને જોઈને મહાન યોદ્ધાઓ પણ આશ્ચર્યચકિત થઈ જાય છે. તે જ સમયે, ભારતમાં જુગાડનો મુદ્દો આગલા સ્તરનો છે. લોકો જુગાડ ટેક્નૉલૉજીનો ઉપયોગ કરીને માત્ર સામાન જ નથી બનાવતા, પરંતુ રોજબરોજના કામોમાં પણ તેનો ઉપયોગ કરતા…

Read More

કેન્દ્ર સરકાર આયુષ્માન ભારતમાં કરી શકે છે મોટા ફેરફારો, હવે 15 લાખ સુધીની સારવાર મફત મળશે!

કેન્દ્ર સરકાર આયુષ્માન ભારત યોજનામાં મોટા ફેરફારોની તૈયારી કરી રહી છે. આ યોજનાને આયુષ્માન ભારત-પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના તરીકે પણ ઓળખવામાં આવે છે. ઈન્ડિયન એક્સપ્રેસ અનુસાર, સરકાર આયુષ્માન ભારત હેઠળ વીમા કવચને બમણું કરવાની યોજના પર કામ કરી રહી છે. હાલમાં, આ યોજના દ્વારા, સરકાર સારવાર માટે પરિવાર દીઠ 5 લાખ રૂપિયાનું વીમા કવચ પ્રદાન…

Read More

બ્રિટનના યુટુબરે આપી ભારતમાં પરમાણું બોમ્મ ફેંકવાની ધમકી

બ્રિટિશ યુટ્યુબર માટે ભારત સાથે મજાક કરવી ભારે પડી હતી. તેણે મજાકમાં ભારત પર પરમાણુ બોમ્બ છોડવાની વાત કરી હતી. Miles Rutledge નામની આ વ્યક્તિ ભારતીયો પર જાતિવાદી ટિપ્પણી કર્યા બાદ સોશિયલ મીડિયા પર આકરી ટીકાનો સામનો કરી રહ્યો છએ. વાસ્તવમાં આ આખો મામલો એક મેમ વીડિયોથી શરૂ થયો જે તેણે X પર અપલોડ કર્યો…

Read More