Sabarmati to Katra Direct Train:

વૈષ્ણો દેવીના ભક્તો માટે ખુશખબર: ગુજરાતથી કટરા સુધી સીધી ટ્રેન સેવા શરૂ, જમ્મુમાં ટ્રેન બદલવાની ઝંઝટ ખતમ

Sabarmati to Katra Direct Train: માતા વૈષ્ણો દેવીના દર્શને જતા લાખો શ્રદ્ધાળુઓ માટે ભારતીય રેલવેએ એક મોટી અને આવકારદાયક ભેટ આપી છે. ગુજરાતના સાબરમતીથી જમ્મુ-કાશ્મીરના કટરા સુધી હવે સીધી ટ્રેન સેવા શરૂ કરવામાં આવી છે. અગાઉ પશ્ચિમ ભારતથી આવતા ભક્તોની ‘સાબરમતી બીજી-જમ્મુ તવી એક્સપ્રેસ’ જમ્મુ તવી રેલવે સ્ટેશન પર જ પોતાની યાત્રા પૂર્ણ કરતી હતી,…

Read More