મહેમદાવાદમાં કબ્રસ્તાન પર ડિમોલિશન, કબરોને નુકસાન થતા સ્થાનિકોની ધાર્મિક લાગણી દુભાઈ
મહેમદાવાદ શહેરના ખાત્રેજ દરવાજા બહાર આવેલા આખરી મુકામ કબ્રસ્તાનમાં તાજેતરમાં ઓવરબ્રિજની કામગીરીના ભાગરૂપે ઓડા (ઔડા) દ્વારા દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જોકે, આ કામગીરી પૂર્ણ થયા બાદ હવે વિસ્તારમાં આવેલી કબરોને નુકસાન થવાની ઘટના સામે આવતા સ્થાનિક મુસ્લિમ સમુદાયની ધાર્મિક લાગણી દુભાઈ છે. મળતી માહિતી મુજબ, ઓડા દ્વારા રોડ પહોળો કરવા માટે…

