
Gujarat Vahali Dikri Yojana : ગુજરાત સરકાર તરફથી ₹1,10,000 ની સહાય! દીકરીના ભવિષ્ય માટે આ યોજના કેવી રીતે ફાયદાકારક છે? જાણો વિગતવાર
Gujarat Vahali Dikri Yojana : ગુજરાત સરકાર દ્વારા રાજ્યની દીકરીઓના ભવિષ્યને સુરક્ષિત અને સશક્ત બનાવવા માટે ‘વહાલી દિકરી યોજના 2024’ અમલમાં મૂકી છે. આ યોજના દીકરીઓને ઉચ્ચ શિક્ષણ મેળવવા અને લગ્ન માટે આર્થિક સહાય પૂરી પાડવા માટે રચાઈ છે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય દીકરીઓને શિક્ષણ અને આત્મનિર્ભરતા તરફ આગળ ધપાવવાનો છે, જેથી તેઓ સમાજમાં સન્માનજનક…