
Gujarat Welcome 18 Crore Tourists in 2024: 2024માં 18 કરોડથી વધુ પ્રવાસીઓ આવ્યા ગુજરાત, જાણો ગૃહમાં મંત્રીએ શું કહ્યું?
Gujarat Welcome 18 Crore Tourists in 2024: ગુજરાતની ભૂપેન્દ્ર પટેલ સરકાર દરેક ક્ષેત્રમાં રાજ્યના વિકાસ માટે કાર્યરત છે. ઔદ્યોગિક ક્ષેત્ર હોય કે પ્રવાસન ક્ષેત્ર, રાજ્ય સરકાર દરેક ક્ષેત્રના વિકાસ પર ધ્યાન આપી રહી છે. ગુજરાત વિધાનસભાના પ્રશ્નકાળ દરમિયાન પ્રવાસન મંત્રી મૂળુભાઈ બેરાએ જણાવ્યું હતું કે વર્ષ 2024માં 18 કરોડથી વધુ પ્રવાસીઓ ગુજરાતની મુલાકાતે આવ્યા હતા….