Gujarat Woman Suicide: પ્રેમી માટે ખુશીઓ માંગી….ખુદ છોડી દીધી દુનિયા, અતુલ સુભાષની જેમ ગુજરાતમાં મહિલાએ પણ વિડિયો રેકોર્ડ કર્યો
Gujarat Woman Suicide: બનાસકાંઠા જિલ્લામાં એક મહિલાએ તેના પ્રેમીની માફી માંગીને અને તેની ખુશીની કામના કરીને પોતે જ આ દુનિયા છોડી દીધી. બ્યુટી પાર્લર ચલાવતી મહિલા થોડા સમય પહેલા તેના પતિથી અલગ થઈ ગઈ હતી અને તેની બહેન સાથે રહેતી હતી. પોલીસે મહિલાની કોલ ડિટેઈલના આધારે તપાસ હાથ ધરી છે. કર્ણાટકના બેંગલુરુમાં બિહારના અતુલ સુભાષની…

