
Gujarat Women Police PM Modi Security: આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે ગુજરાતની મહિલા પોલીસ PM મોદીની સુરક્ષા સંભાળશે, જાણો વિગત
Gujarat Women Police PM Modi Security: આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે ગુજરાત મહિલા પોલીસ દેશ માટે નવી મિશાલ બનશે. મહિલાઓ આજે દરેક ક્ષેત્રે સફળતાના સોપાન સર કરી રહી છે ત્યારે વિશ્વ મહિલા દિવસે ગુજરાત પ્રવાસે આવી રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષાની જવાબદારી ગુજરાત મહિલા પોલીસ સંભાળશે. 2 હજારથી વધુ મહિલા પોલીસ કર્મીઓ પીએમ મોદીનું સુરક્ષા કવચ બનશે….