9 new municipalities

9 new municipalities : ગુજરાતમાં 9 નવી મહાનગરપાલિકાઓની મંજૂરી: મુખ્યમંત્રીએ નવા વર્ષની અનોખી ભેટ આપી

9 new municipalities : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને મળેલી મંત્રીમંડળની બેઠકે રાજ્યમાં એક સાથે નવી 9 મહાનગરપાલિકાની રચનાના નિર્ણયને મંજૂરી આપી છે. મુખ્યમંત્રીના નેતૃત્વની વર્તમાન સરકારે વર્ષ ૨૦૨૪-૨૫ના બજેટમાં નવસારી, વાપી, આણંદ, નડિયાદ, મહેસાણા, સુરેન્દ્રનગર/ વઢવાણ, મોરબી, પોરબંદર/ છાયા અને ગાંધીધામ એમ કુલ ૦૯ નગરપાલિકાઓને મહાનગરપાલિકામાં રૂપાંતરિત કરવાની મહત્વપૂર્ણ જાહેરાત કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર…

Read More
Gujarat BJP Election Strategy

સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી પહેલા CM ભૂપેન્દ્ર પટેલે લીધો મોટો નિર્ણય, જિલ્લા પંચાયતના પ્રમુખોને રુબરુમાં મળશે

Gujarat BJP Election Strategy : ગુજરાતમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સંગઠન અને વિકાસકાર્યની કમાન મજબૂત કરવાની શરૂઆત કરી છે. રાજ્યના વિકાસ માટે મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં તથા પંચાયતી રાજની મજબૂતી માટે મુખ્યમંત્રીએ નવા પગલાં ભર્યા છે, જેમાં જિલ્લા પંચાયત પ્રમુખોને સીધા સંપર્કમાં રાખવા પર ભાર મૂકાયો છે. Gujarat BJP Election Strategy…

Read More