Varadayi Mata Palli Mahotsav: રૂપાલમાં વરદાયિની માતાના પલ્લી મહોત્સવમાં CM ભૂપેન્દ્ર પટેલે કરી આરતી, રાજકોટમાં 7 હજારથી વધુ મહિલાઓએ કર્યા ગરબા
Varadayi Mata Palli Mahotsav નિમિત્તે ગાંધીનગર જિલ્લાના રૂપાલ ગામમાં વરદાયિની માતાનો પરંપરાગત પલ્લી મહોત્સવ યોજાયો હતો. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહોત્સવમાં હાજરી આપીને માતાજીની આરતી કરી હતી. આ ધાર્મિક ઉત્સવમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા. પલ્લીની વિશેષ પરંપરા મુજબ માતાજીની શોભાયાત્રા દરમિયાન ઘીનો અભિષેક કરવામાં આવે છે, જે આ મહોત્સવનું મુખ્ય આકર્ષણ ગણાય છે. રૂપાલની…

