CAT Result Gujarat

CAT Result Gujarat : ગુજરાતના 4 વિદ્યાર્થીઓ CATમાં ઝળક્યા: ગણિતમાં નાપાસથી 99.74 PR સુધીની પ્રેરણાદાયક સફર

CAT Result Gujarat : IIM અને દેશના અન્ય પ્રખ્યાત મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટમાં પ્રવેશ માટે લેવાતી કોમન એડમિશન ટેસ્ટ (CAT)નું પરિણામ જાહેર થયું છે. આ વર્ષે સમગ્ર દેશમાં 14 વિદ્યાર્થીઓએ 100 પર્સન્ટાઇલ મેળવીને સૌથી ઊંચું સ્થાન મેળવ્યું છે, જ્યારે 29 વિદ્યાર્થીઓએ 99.99 પર્સન્ટાઇલ મેળવી છે, જેમાં 2 વિદ્યાર્થીઓ ગુજરાતના છે. સાથે જ, 99.98 પર્સન્ટાઇલ ધરાવતા 30 વિદ્યાર્થીઓમાં…

Read More