વિશ્વમાં આ મહામારીનો પ્રકોપ, WHOએ સતત બીજા વર્ષે પણ આરોગ્ય કટોકટી કરી જાહેર

WHO : વિશ્વ હજુ કોરોના રોગચાળામાંથી સંપૂર્ણ રીતે બહાર નથી આવ્યું ત્યારે વધુ એક જીવલેણ રોગએ મહામારીના રૂપમાં હુમલો કર્યો છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) એ સતત બીજા વર્ષે મંકીપોક્સને આરોગ્ય ઈમરજન્સી જાહેર કરી છે. આ જાહેરાત આફ્રિકન દેશ કોંગોમાં મહામારીના ભયંકર સંક્રમણ બાદ કરવામાં આવી છે. ગયા વર્ષની સરખામણીમાં આ વખતે મંકીપોક્સની અસર 160…

Read More
ગેરહાજર શિક્ષક

શાળામાં લાંબા સમયથી ગેરહાજર રહેનારા શિક્ષકોની હવે ખેર નથી! સરકારે મંગાવી યાદી, કડક કાર્યવાહીની કરાઇ તૈયારી

ગેરહાજર શિક્ષક:  બનાસકાંઠા જિલ્લાની સરકારી પ્રાથમિક શાળાના શિક્ષક કે જેઓ પગાર મેળવ્યા છતાં 2016 થી કામ પર ગેરહાજર રહે છે તેવા તાજેતરના વિવાદને પગલે રાજ્ય સરકારે તમામ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીઓ પાસેથી વધુ સમયથી ગેરહાજર રહેતા શિક્ષકોની માહિતી મેળવવાનો નિર્ણય કર્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર રાજ્યભરની પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની ગેરહાજરીના ચાલી રહેલા મુદ્દાના જવાબમાં આ કાર્યવાહી કરવામાં…

Read More