
Solar-powered water purifier: GUએ બનાવ્યું સૌર પાણી શુદ્ધિકરણ ઉપકરણ
Solar-powered water purifier: ગુજરાતની ત્રણ પ્રતિષ્ઠિત યુનિવર્સિટીઓના સંશોધકોએ સંયુક્ત રીતે એક નવું ઉપકરણ વિકસાવ્યું છે, જે સૌર ઉર્જાની મદદથી અશુદ્ધ પાણીને પીવાલાયક બનાવવામાં સફળ રહ્યું છે. આ નેનો ટેકનોલોજી આધારિત ઉપકરણ એમ.એસ. યુનિવર્સિટી, ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી અને નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો દ્વારા સંયુક્ત રીતે વિકસાવવામાં આવ્યું છે. આ ઉપકરણની સૌથી સારી વાત એ છે…