
ગુરુદ્વારામાં હવે ભગવો ઝંડો નહીં ફરકાવાય, SGPCએ લીધો મોટો નિર્ણય
SGPC : ખાલસાના ગૌરવ અને સન્માનના પ્રતીક એવા નિશાન સાહિબનો રંગ હવે કેસરી નહીં રહે, પરંતુ તેનો રંગ વસંત હશે. હા, અમે આ નથી કહી રહ્યા પરંતુ શીખોની સૌથી અગ્રણી સંસ્થા શિરોમણી ગુરુદ્વારા પ્રબંધક સમિતિ (SGPC)એ એક પત્ર જારી કરીને આ જાણકારી આપી છે. શ્રી અકાલ તખ્ત સાહિબ ખાતે પંચ સિંહ સાહિબાનની બેઠક બાદ શિરોમણી…