EC press conference:

EC press conference: રાહુલ ગાંધી 7 દિવસમાં એફિડેવિટ આપે નહીંતર દેશની માફી માંગે,ECએ કર્યા આકરા પ્રહાર

EC press conference: મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) જ્ઞાનેશ કુમારે કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી પર નિશાન સાધતા એક મોટું નિવેદન આપ્યું છે. રાહુલ ગાંધીનું નામ લીધા વિના તેમણે કહ્યું કે ચૂંટણી પંચ અને મતદાર યાદી અંગે તેમણે જે આરોપો લગાવ્યા છે તે પાયાવિહોણા અને ખોટા છે. જો તેમની પાસે પોતાના દાવાના પુરાવા હોય તો તેમણે 7…

Read More