Hashimpura Massacre: 42 મુસ્લિમોને ગોળી મારનારાઓને સુપ્રીમ કોર્ટે આપ્યા જામીન, હાઈકોર્ટે કર્યા હતા દોષિત જાહેર
Hashimpura Massacre – દેશની સર્વોચ્ચ અદાલત સુપ્રીમ કોર્ટે ગઈકાલે એટલે કે શુક્રવારે ઉત્તર પ્રદેશના હાશિમપુરામાં 42 મુસ્લિમ લોકોની હત્યાના કેસમાં આઠ આરોપીઓને જામીન આપ્યા છે. જસ્ટિસ અભય એસ ઓકા અને જસ્ટિસ ઑગસ્ટિન જ્યોર્જ મસિહે આ નિર્ણય સંભળાવ્યો હતો. તેમણે આ નિર્ણય એવી દલીલ કરતા સંભળાવ્યો કે વર્ષ 2018માં જ દિલ્હી હાઈકોર્ટે તમામ આરોપીઓને નિર્દોષ જાહેર…