
Karnataka માં ગણેશ શોભાયાત્રામાં ટ્રક ઘૂસી જતાં 8 લોકોના મોત,20થી વધુ ઘાયલ
શુક્રવારે રાત્રે Karnataka ના હાસન જિલ્લાના મોસાલેહોસાહલ્લી ગામે ગણેશ વિસર્જન શોભાયાત્રા દરમિયાન એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. રાત્રે લગભગ 8:45 વાગ્યે એક ટ્રક બેકાબૂ થઈને ભીડમાં ઘૂસી જતાં ઓછામાં ઓછા 8 લોકોનાં મોત નીપજ્યાં અને 20થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા. નોંધનીય છે કેઆ ઘટના Karnataka ના હાસન તાલુકામાં બની, જ્યાં મોટી સંખ્યામાં ભક્તો…