Hazrat Ali’s Quotes: હઝરત અલીના 15 પ્રેરણાત્મક સુવિચાર તમારે અનુસરવા જોઇએ!
Hazrat Ali’s Quotes – ઇસ્લામમાં હઝરત અલી રઝીનો મહાન દરજ્જો છે. તેઓ ચોથા ખલીફા હતા. તેઓ પયગંબર મોહમ્મદના જમાઈ હતા. પ્રોફેટ મોહમ્મદ પછી સૌથી પ્રભાવશાળી વ્યક્તિઓમાંથી એક હતા. તેમણે યુદ્ધમાં પયગંબર મોહમ્મદ સાહેબને ક્યારેય એકલા ન છોડ્યા. તેમણે 656 એડી થી 661 એડી સુધી શાસન કર્યું. હઝરત અલી રઝીના શ્રેષ્ઠ સુવિચારો ( Hazrat Ali’s Quotes)…