આ અનાજનો લોટ સ્વાસ્થ્ય માટે છે વરદાન, ઘઉં અને બાજરી કરતા પણ છે ફાયદાકારક
રાજગીરાનો લોટ : પહેલાના સમયમાં લોકો જુવાર, બાજરી, મકાઈ, રાગી જેવા વિવિધ અનાજમાંથી બનેલી રોટલી ખાતા હતા, જે પોષણથી ભરપૂર હોય છે અને આરોગ્ય જાળવવામાં મદદરૂપ હોય છે, પરંતુ આધુનિક જીવનશૈલીમાં, પછી ભલે તે ગામડા હોય કે શહેર, ભારતીય ઘરોમાં , સામાન્ય રીતે માત્ર ઘઉંની રોટલી જ ખાવામાં આવે છે. હાલમાં, જો તમે વિવિધ અનાજમાંથી…