મોદી કેબિનેટે લીધો મોટો નિર્ણય, હવે 70 વર્ષથી ઉપરના તમામ વૃદ્ધોને મળશે ‘આયુષ્માન યોજના’નો લાભ

આજે મળેલી કેબિનેટ બેઠકમાં ઘણા મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા હતા. આ દરમિયાન 70 વર્ષથી વધુ ઉંમરના તમામ વૃદ્ધોને ‘આયુષ્માન યોજનામાં સામેલ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. કેન્દ્રીય પ્રધાન અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે આ નિર્ણયનો હેતુ 4.5 કરોડ પરિવારોના 6 કરોડ વરિષ્ઠ નાગરિકોને 5 લાખ રૂપિયાના મફત આરોગ્ય વીમા કવચ સાથે લાભ આપવાનો છે. સરકારે…

Read More

કેન્દ્ર સરકાર આયુષ્માન ભારતમાં કરી શકે છે મોટા ફેરફારો, હવે 15 લાખ સુધીની સારવાર મફત મળશે!

કેન્દ્ર સરકાર આયુષ્માન ભારત યોજનામાં મોટા ફેરફારોની તૈયારી કરી રહી છે. આ યોજનાને આયુષ્માન ભારત-પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના તરીકે પણ ઓળખવામાં આવે છે. ઈન્ડિયન એક્સપ્રેસ અનુસાર, સરકાર આયુષ્માન ભારત હેઠળ વીમા કવચને બમણું કરવાની યોજના પર કામ કરી રહી છે. હાલમાં, આ યોજના દ્વારા, સરકાર સારવાર માટે પરિવાર દીઠ 5 લાખ રૂપિયાનું વીમા કવચ પ્રદાન…

Read More

ભારતમાં મંકીપોક્સને લઇને એલર્ટ, જાણો આ મહામારીના કેટલા કેસ વિશ્વમાં નોંધાયા!

વિશ્વભરમાં મંકીપોક્સ ના કેસ વધી રહ્યા છે. આફ્રિકાના કોંગોથી શરૂ થયેલા મંકીપોક્સના કેસ આફ્રિકન દેશોમાં ફેલાઈ ગયા છે અને પાકિસ્તાન, સ્વીડન અને ફિલિપાઈન્સમાં પહોંચી ગયા છે. મામલાની ગંભીરતાને જોતા ભારતે પણ એરપોર્ટ, હોસ્પિટલ અને બંદરો પર એલર્ટ જાહેર કરી દીધું છે. દેશની ઘણી હોસ્પિટલોમાં આઈસોલેશન વોર્ડ બનાવવામાં આવી રહ્યા છે. આરોગ્ય મંત્રાલયના સૂત્રોએ જણાવ્યું છે…

Read More