પેકેજ્ડ ડ્રિંકિંગ અને મિનરલ વોટર સ્વાસ્થ્ય માટે જોખમી, સરકારે હાઇ રિસ્ક કેટેગરીમાં સામેલ કર્યું
તમે ટ્રેન, બસમાં મુસાફરી કરતી વખતે જે મિનરલ વોટર અથવા પેકેજ્ડ ડ્રિંકિંગ વોટરનો ઉપયોગ કરો છો તે તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જોખમી હોઈ શકે છે. એક મોટા પગલામાં, કેન્દ્ર સરકારની ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી (FSSAI) એ સોમવારે પેકેજ્ડ ડ્રિંકિંગ અને મિનરલ વોટરને ‘હાઈ રિસ્ક ફૂડ આઈટમ્સ કેટેગરીમાં’ સામેલ કર્યા છે. હવે તેમનું ફરજિયાત નિરીક્ષણ…