
Makhana Raita: ઉનાળામાં આ ખાસ ડ્રાયફ્રૂટ રાયતા ખાવ, ગરમીથી મળશે રાહત!
Makhana Raita: ઉનાળાની ઋતુ આવતાની સાથે જ આપણે એવા ખાદ્ય પદાર્થોની શોધમાં હોઈએ છીએ જે શરીરને ઠંડુ પાડે અને સ્વાદિષ્ટ પણ હોય. આ ઋતુમાં દહીં અને ઠંડી વસ્તુઓ ખાસ પસંદ કરવામાં આવે છે. આવી સ્થિતિમાં, એક ખાસ વાનગી છે, જે શરીરને ઠંડક આપે છે અને ખોરાકનો સ્વાદ પણ વધારે છે. આપણે વાત કરી રહ્યા છીએ…