અભિનેતા ટીકુ તલસાનિયાને હાર્ટ એટેક આવ્યો! હાલત નાજુક, હોસ્પિટલમાં કરાયા દાખલ
Tiku Talsania suffered a heart attack : પ્રખ્યાત ટીવી અને બોલિવૂડ એક્ટર ટીકુ તલસાનિયાની તબિયત અચાનક બગડી ગઈ છે. તેમની હાલત નાજુક હોવાનું કહેવાય છે. અહેવાલ છે કે અભિનેતાની તબિયત સારી ન હતી જેના પછી તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. હોસ્પિટલમાં દાખલ થવા પાછળનું પ્રાથમિક કારણ હાર્ટ એટેક હોવાનું કહેવાય છે, પરંતુ તબીબો હજુ…