શું તમારા હૃદયના ધબકારા અચાનક વધી જાય છે? ચેતી જજો,વહેલી તકે ડૉકટરની મુલાકાત લો!
હૃદય: જો તમારે તમારી જાતને ફિટ રાખવી હોય તો હૃદયના સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. ઘણી વખત હૃદયના ધબકારા અચાનક વધવા લાગે છે. તેની પાછળ ઘણા કારણો હોઈ શકે છે, પરંતુ જો આવું સતત થવા લાગે તો તે ચિંતાનો વિષય બની શકે છે. વધેલા ધબકારા ને અવગણવું મોંઘુ સાબિત થઈ શકે છે. ઘણા કિસ્સાઓમાં, ઝડપી…