અમેરિકન વિમાન દુર્ઘટનામાં તમામ 64 લોકોના મોતની આશંકા,અત્યાર સુધીમાં 28 મૃતદેહો મળી આવ્યા!

અમેરિકાની રાજધાની વોશિંગ્ટન ડીસીમાં થયેલા દુ:ખદ હવાઈ અકસ્માતે સમગ્ર વિશ્વને હચમચાવી દીધું છે. અમેરિકન એરલાઇન્સના પ્રાદેશિક પેસેન્જર જેટ અને યુએસ આર્મીના બ્લેક હોક હેલિકોપ્ટરની અથડામણને કારણે આ દુર્ઘટના બની હતી. અકસ્માત બાદ બંને વિમાન પોટોમેક નદીમાં પડી ગયા હતા. દુર્ઘટના બાદ અત્યાર સુધીમાં 28 લોકોના મૃતદેહ મળી આવ્યા છે, જ્યારે વિમાનમાં 64 લોકો સવાર હતા….

Read More
હેલિકોપ્ટર ક્રેશ

નેપાળમાં હેલિકોપ્ટર ક્રેશ થતા પાંચ મુસાફરોના મોત

હેલિકોપ્ટર ક્રેશ :  નેપાળના નુવાકોટમાં એક હેલિકોપ્ટરને અકસ્માત નડ્યો છે. જેમાં સવાર તમામ પાંચ મુસાફરોના મોત થયા છે. જણાવવામાં આવી રહ્યું છે કે રાસુવા જઈ રહેલા આ હેલિકોપ્ટરમાં માત્ર પાંચ લોકો સવાર હતા. આમાં ચાર ચીની નાગરિકો પણ સામેલ હતા. હાલમાં જ 24 જુલાઈએ નેપાળના ત્રિભુવન ઈન્ટરનેશનલ એરપોર્ટ પર એક પ્લેન ક્રેશ થયું હતું, જેમાં…

Read More