
અમદાવાદ પોલીસ કમિશનરે પોલીસ કર્મીઓને આપ્યો આદેશ, હેલ્મેટ પહેરવો ફરજિયાત
શહેર પોલીસ કમિશનર જીએસ મલિકે શુક્રવારે એક આદેશ જારી કરીને તમામ પોલીસકર્મીઓને ટુ-વ્હીલર ચલાવતી વખતે હેલ્મેટ પહેરવાનું ફરજિયાત બનાવ્યું હતું. મોટર વ્હીકલ એક્ટ 1988ની કલમ 129 અને ગુજરાત મોટર વ્હીકલ રૂલ્સની કલમ 193 હેઠળ ટુ-વ્હીલર સવારોએ હેલ્મેટ પહેરવું ફરજિયાત છે. મલિક દ્વારા જારી કરાયેલા આદેશમાં કહેવામાં આવ્યું છે કે પોલીસે આ કાયદાઓને અન્ય લોકો પર…