
કાશ્મીરમાં ફસાયેલા ગુજરાતીઓને પરત લાવવા સરકારે બે હેલ્પલાઈન નંબર કર્યા શરૂ
જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલામાં ત્રણ ગુજરાતી પ્રવાસીઓના મોત થયા છે. ઉનાળાના વેકેશનમાં મોટી સંખ્યામાં ગુજરાતીઓ કાશ્મીર ફરવા ગયા હતા, પરંતુ આ હુમલા બાદ તેમના પરિવારજનોમાં ચિંતાનો માહોલ છવાયો છે. આ ઘટનાને પગલે ગુજરાત સરકારે કાશ્મીરમાં ફસાયેલા પ્રવાસીઓને સુરક્ષિત પરત લાવવા માટે તાત્કાલિક કવાયત શરૂ કરી છે.રાજ્ય સરકારે તમામ જિલ્લાઓમાંથી કાશ્મીરમાં હાજર ગુજરાતી પ્રવાસીઓની વિગતો…