વડોદરામાં એમ.ઇ.એસ હાઇસ્કૂલમાં વાર્ષિક ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો
MES High School– વડોદરામાં મુસ્લિમ એજ્યુકેશ સોસાયટી સંચાલિત એમ.ઇ.એસ હાઇસ્કૂલ નાગરવાડા ખાતે તા. 28 ડિસેમ્બર 2024 ના રોજ વાર્ષિક ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો , આ એમ.ઇ.એસ હાઇસ્કૂલની પરંપરા મુજબ એટલે કે દર વર્ષે વાર્ષિક ઇનામ વિતરણ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવે છે.વિધાર્થીઓનો આત્મવિશ્વાસ વધારવાનું બાખૂબી કામ આ હાઇસ્કૂલ દ્વારા કરવામાં આવે છે. MES High School…