Yash Dayal

ક્રિકેટર Yash Dayal પર ધરપકડની લટકતી તલવાર, હાઇકોર્ટે બળાત્કાર કેસમાં અરજી કરી ખારિજ!

Yash Dayal રાજસ્થાનના જયપુરમાં સગીરા પર બળાત્કારના કેસમાં પોક્સો એક્ટ હેઠળ નોંધાયેલા કેસમાં ક્રિકેટર યશ દયાલને રાહત મળી નથી. હાઈકોર્ટે હાલ ધરપકડ અને પોલીસ કાર્યવાહી પર રોક લગાવી નથી. હાઈકોર્ટે હાલ માટે યશ દયાલને કોઈ રાહત આપવાનો ઇનકાર કર્યો છે. આજે કોર્ટમાં થયેલી સુનાવણીમાં પીડિતાના વકીલ પણ હાજર રહ્યા હતા. પીડિતાએ યશ દયાલની અરજીનો વિરોધ…

Read More
હેલ્મેટ ડ્રાઇવ

અમદાવાદમાં હવે હેલ્મેટ પહેરીને જ નીકળજો, નહીંતર ચલણ પાક્કું,હેલ્મેટ ડ્રાઇવમાં આટલા કેસ નોંધાયા

હેલ્મેટ ડ્રાઇવ:  હેલ્મેટ વિના કે રોંગ સાઇડમાં વાહન ચલાવનારાઓ સામે કડક કાર્યવાહીની ચેતવણી છતાં દર મિનિટે એકથી વધુ અમદાવાદીઓ હેલ્મેટ વિના ઝડપાયા હતા. તેમજ ઝુંબેશ દરમિયાન રોડની રોંગ સાઈડ પર વાહન ચલાવવા બદલ વાહનચાલકોને પ્રતિ કલાક 10ને દંડ ફટકારવામાં આવ્યો હતો. ગુરુવાર અને શુક્રવારના બે દિવસમાં પોલીસે હેલ્મેટના ઉલ્લંઘનના 3,352 કેસ નોંધ્યા છે અને સ્થળ…

Read More

સૌરવ ગાંગુલીને ઘી-કેળા! માત્ર એક રૂપિયામાં 350 એકર જમીન, કોલકાતા હાઇકોર્ટમાં આ મામલે PIL

ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન અને ભૂતપૂર્વ BCCI પ્રમુખ સૌરવ ગાંગુલી એ ફેક્ટરી બનાવવા માટે 1 રૂપિયામાં 999 વર્ષ માટે લીઝ પર જમીન કેવી રીતે લીધી? આ અંગે કલકત્તા હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી દાખલ કરવામાં આવી છે. પશ્ચિમ મેદિનીપુરમાં 1 રૂપિયામાં ફેક્ટરી માટે જમીનની ફાળવણી સામેની પીઆઈએલની સુનાવણી હવે જસ્ટિસ જૈમાલ્યા બાગચીની આગેવાની હેઠળની કલકત્તા…

Read More