ITR ભરી દીધા બાદમાં થઇ શકે છે છેતરપિંડી, રિફંડ માટે આ ભૂલ ન કરતા નહીંતર બેંક એકાઉન્ટ ખાલી થઇ જશે!
ઈન્કમ ટેક્સ રિટર્ન એટલે કે ITR ફાઈલ કરવાની છેલ્લી તારીખ 31મી જુલાઈ હતી.7 કરોડથી વધુ લોકોએ આઇટીઆર રીટર્ન ભર્યું છે. જે લોકોએ રિટર્ન ભર્યા છે તેમના રિફંડ આવવાના ચાલુ થઇ ગયા છે. જ્યારે કેટલાક લોકો માટે રિફંડ આવવાનું બાકી છે. જો તમે હવે રિફંડની રાહ જોઈ રહ્યા છો, તો ઉતાવળ કે બેદરકારી રાખવાની જરૂર નથી….