Praveen Togadia : પ્રવીણ તોગડિયાનો સંદેશ: બાંગ્લાદેશ સામે કડક વલણ અપનાવો, હિન્દુઓની સુરક્ષા માટે કાયદો અને દંડાની જરૂર
Praveen Togadia : આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના પ્રમુખ પ્રવીણ તોગડિયાએ આજે (2 જાન્યુઆરી) સુરતમાં વિવિધ સમાજના આગેવાનો સાથે મુલાકાત કરી હતી. આગામી મહાકુંભમાં લાખો લોકોની ઉપસ્થિતિ માટે પરિષદ દ્વારા કરાઈ રહેલી વ્યવસ્થાઓ અંગે મીડિયા સાથે માહિતી શેર કરી હતી. તોગડિયાએ હિન્દુઓની બહુમતી જાળવવા માટે કાયદા અને દંડાનો ઉપયોગ કરવાની જરૂરિયાત વ્યક્ત કરી હતી. બાંગ્લાદેશમાં હિન્દુઓ પર…