HMPV Cases in Gujarat

HMPV Cases in Gujarat : ગુજરાતમાં HMPVના કેસમાં વધારો: રાજ્યમાં કુલ પોઝિટિવ કેસનો આંક પાંચ સુધી પહોંચ્યો

HMPV Cases in Gujarat : ગુજરાતમાં HMPVનો વધુ એક કેસ નોંધાતા ચિંતાનું મોજું ફેલાયું છે. આજે, 11 જાન્યુઆરી, 2025ના રોજ અમદાવાદમાં રહેતા કચ્છના મૂળ નિવાસી, 59 વર્ષીય આધેડનો HMPV રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ સાથે રાજ્યમાં HMPVના કુલ પાંચ કેસ પોઝિટિવ નોંધાયા છે. આ આધેડને સારવાર માટે અમદાવાદની ઝાયડસ હૉસ્પિટલમાં દાખલ કરાયા છે. મહત્વની વાત…

Read More