HMPV virus in Sabarkantha : સાબરકાંઠામાં HMPV વાયરસનો શંકાસ્પદ કેસ: 8 વર્ષના બાળકમાં લક્ષણો જોવા મળ્યા
HMPV virus in Sabarkantha : ગુજરાતના સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં HMPV વાયરસનો શંકાસ્પદ કેસ સામે આવ્યો છે. અહીંના આઠ વર્ષના બાળકમાં HMPV જેવા લક્ષણો જોવા મળ્યા છે. હાલ તે ખાનગી હોસ્પિટલમાં દાખલ છે અને વધુ સારવાર માટે અમદાવાદ ખસેડવામાં આવ્યું છે. બાળકના સેમ્પલ ગાંધીનગર મોકલવામાં આવ્યા છે, જ્યાં રિપોર્ટ દ્વારા વાયરસની પુષ્ટિ થશે. શું છે વિગત?…